VMC Recruitment 2026: સરકારી નોકરીની સુવર્ણ તક! એન્જિનિયરિંગ પાસ બહુ જલ્દી કરો અરજી
VMC Recruitment 2026 ની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 200 જગ્યાઓ માટે વોકેસી નીકળી છે. લાયકાત, પસંદગી પ્રક્રિયા અને છેલ્લી તારીખ સહિતની તમામ માહિતી મેળવો અને 9 માર્ચ પહેલા અરજી કરો. સરકારી નોકરીની રાહ જોઈ રહેલા એન્જિનિયરિંગ પાસ ઉમેદવારો માટે ખુશખબર છે! વડોદરા મહાનગરપાલિકા (VMC) એ VMC Recruitment 2026 હેઠળ 200 … Read more