ગુજરાતના યુવાનો માટે ખુશખબર: 1600+ TRB Recruitment 2026 ની જાહેરાત, જાણો કયા જિલ્લામાં કેટલી જગ્યા?
ગુજરાતમાં બેરોજગાર યુવાનો માટે સોનેરી તક! TRB Recruitment 2026 અંતર્ગત 1600 થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ફટાફટ ફોર્મ ભરો. સંપૂર્ણ વિગત અહીં વાંચો. ગુજરાતના રસ્તાઓ પર વધતા ટ્રાફિકને રોકવા માટે હવે સરકાર એક્શન મોડમાં છે. હર્ષ સંઘવીની સૂચના બાદ રાજ્યમાં મોટા પાયે TRB Recruitment … Read more