RRB Group D Recruitment 2026: રેલવેમાં 22,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, જાણો કઈ રીતે કરશો અરજી?
રેલવે ભરતી બોર્ડ દ્વારા RRB Group D Recruitment 2026 અંતર્ગત 22,000 લેવલ-1 પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 10 પાસ અને ITI ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તક છે. સરકારી નોકરીની તૈયારી કરતા મિત્રો માટે એક જોરદાર સમાચાર આવ્યા છે! ભારતીય રેલવેમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે RRB Group D Recruitment 2026 … Read more